બાળ રોગ, એમડી મેડિસિન, હાડકાના રોગો, જનરલ અને લેપ્રોસ્કોપી સર્જરી, સ્ત્રી રોગ અને પ્રસુતિ, દાંતના રોગો, કસરત વિભાગની ફ્રી ઓપીડી : બ્લડ સુગર, બીએમડી અને ન્યુરોપેથીની તપાસ પણ ફ્રી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે આવેલ સુપ્રસિદ્ધ શિવમ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ ત્રણ વર્ષ દરમિયાન મોરબીવાસીઓએ જે વિશ્વાસ મુક્યો તેના ઋણ સ્વરૂપે મોરબીવાસીઓ માટે આગામી તા.22ને રવિવારના રોજ સવારે 10થી 1 વાગ્યા સુધી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં હોસ્પિટલના તમામ નિષ્ણાંત તબીબો સેવા આપવાના છે. જેમાં બાળ રોગ માટે ડો. હર્ષ કાલરીયા, એમડી મેડિસિન માટે ડો.વૈભવ દફ્તરી, હાડકાના રોગો માટે ડો.પ્રહલાદ ઉધરેજા અને ડો.સાગર હરણીયા, જનરલ અને લેપ્રોસ્કોપી સર્જરી વિભાગ માટે ડો.આકાશ ટીલવાણી, સ્ત્રી રોગ અને પ્રસુતિ માટે ડો.રચના અઘેરા, દાંતના રોગો માટે ડો.મનોજ કૈલા, કસરત વિભાગ માટે ડો.બ્રિજેશ કૈલા સેવા આપવાના છે.આ કેમ્પમાં દરેક ઓપીડી ફ્રી રહેવાની છે. સાથે બ્લડ સુગર, બીએમડીની તપાસ અને ન્યુરોપેથીની તપાસ બિલકુલ ફ્રી રહેવાની છે અને એક્સ રે અને લેબોરેટરીના બીલ ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કેમ્પ : તા.22 જૂન સમય : 10થી 1સ્થળ : શિવમ હોસ્પિટલરામધન આશ્રમ પાસે, મહેન્દ્રનગર રોડ, મોરબી-2 મો.નં. 97275 27555