પલ્સરમાં રૂ.4 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ, ફ્રીડમ સીએનજીમાં રૂ.10 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ, પલ્સર N160માં રૂ.7 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ, પ્લેટીના તથા CT 110માં રૂ.3 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ : આકર્ષક એક્સચેન્જ ઓફર ઉપરાંત જીએસટીમાં પણ રાહત મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે જુના ટુ-વ્હીલરને અલવિદા કહીને નવું વસાવવાનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે. કારણકે મોરબીના શિવમ બજાજમાં નવરાત્રીની સુપર ડુપર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં દરેક ટુ-વ્હીલર્સમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે સરળ ફાયનાન્સનો લાભ આપવામાં આવશે. તો આપના મનપસંદ ટુ-વ્હીલરનું આજે જ બુકીંગ કરાવો અને અઢળક લાભ મેળવો. મોરબીમાં બે સ્થળે શિવમ બજાજના શો-રૂમ કાર્યરત છે. આ શો-રૂમમાં બજાજના તમામ ટુ-વ્હીલર્સના મોડેલ્સ તમામ કલરમાં ઉપલબ્ધ છે. અહીં હાલ ધમાકેદાર ઓફર હેઠળ ટુ-વ્હીલર ઉપર મેગા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં પલ્સરમાં રૂ.4 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ, ફ્રીડમ સીએનજીમાં રૂ.10 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ, પલ્સર N160માં રૂ.7 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ, પ્લેટીના તથા CT 110માં રૂ.3 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.આ સાથે આકર્ષક એક્સચેન્જ ઓફર પણ મળશે. ઉપરાંત જીએસટીમાં પણ રાહત મળશે. તમામ મોડેલમાં સરળ ફાયનાન્સ પણ ઉપલબ્ધ છે. બજાજ દશકાઓ જૂની વિશ્વાસનિય બ્રાન્ડ છે. તેમાં પણ સર્વિસમાં નંબર વન શિવમ બજાજ પણ મોરબીમાં ઘરઆંગણે જ છે. તો હવે રાહ શેની જોવાની ? આપના જુના ટુ-વ્હીલર્સને અલવિદા કહી ફાયદા સાથે નવા ટુ-વ્હીલર્સની ખરીદી કરો. ડિસ્કાઉન્ટ અને જીએસટીનો લાભ મેળવવા આજે જ બુકીંગ કરાવો. શિવમ બજાજ બ્રાન્ચ-1દરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષHDFC બેન્ક પાસે,શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં.9879796523શિવમ બજાજ બ્રાન્ચ-2દુકાન નં.9,10, શિવલિક પ્લાઝા,લખધીરસિંહજી હોસ્પિટલ પાસે,ત્રાજપર ચોકડી, સામાકાંઠે, મોરબીમો.નં.77779 40198