રૂ.7 હજાર સુધીનું મેગા ડિસ્કાઉન્ટ સાથે આકર્ષક એક્સચેન્જ ઓફર પણ : સીએનજી બાઇકમાં વિશેષ છૂટ : પલ્સર, પ્લેટીના, ફ્રીડમ, સિટી 110માંથી આપનું મનપસંદ બાઇકની ટેસ્ટ ડ્રાઇવ લેવા આજે જ પધારોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સુપ્રસિદ્ધ શિવમ બજાજમાં 2024ની ધમાકેદાર યર એન્ડિંગ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં દરેક ટુ-વ્હીલર્સમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સનો લાભ આપવામાં આવશે. તો આપના મનપસંદ ટુ-વ્હીલર્સ ખરીદવા જરૂર પધારો. મોરબી- રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા રોડ પર HDFC બેન્ક પાસે શ્રી દરિયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષમાં શિવમ બજાજનો શો-રૂમ કાર્યરત છે. જેની બીજી બ્રાન્ચ સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે લખધીરસિંહજી હોસ્પિટલ પાસે શિવલિક પ્લાઝામાં દુકાન નં.9,10માં આવેલ છે.આ શો-રૂમમાં બજાજના તમામ ટુ-વ્હીલર્સના મોડેલ્સ તમામ કલરમાં ઉપલબ્ધ છે. અહીં યર એન્ડિંગની ધમાકેદાર ઓફર હેઠળ ટુ-વ્હીલર ઉપર રૂ.7 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે આકર્ષક એક્સચેન્જ ઓફર્સ પણ છે. અહીં પલ્સર, પ્લેટીના, ફ્રીડમ, સિટી 110 સહિતના તમામ મોડેલ્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં પેટ્રોલના વધતા જતા ભાવ સામે રાહત આપનાર વિશ્વની પ્રથમ સીએનજી બાઇક એવી ફ્રીડમ 125 પણ ઉપલબ્ધ છે. જેમાં પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વધુમાં આ શો-રૂમમાંથી બજાજની તમામ સેવાઓ મોરબીવાસીઓને આપવામાં આવી રહી છે. તો હવે આપના જુના ટુ-વ્હીલર્સને અલવિદા કહી ફાયદા સાથે નવા ટુ-વ્હીલર્સની ખરીદી કરો. __________________________________________શિવમ બજાજ બ્રાન્ચ-1દરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષHDFC બેન્ક પાસે,શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં.9879796523__________________________________________શિવમ બજાજ બ્રાન્ચ-2દુકાન નં.9,10, શિવલિક પ્લાઝા,લખધીરસિંહજી હોસ્પિટલ પાસે,ત્રાજપર ચોકડી, સામાકાંઠે, મોરબીમો.નં.77779 40198__________________________________________