મોરબી : મોરબીમાં કુબેરનાથ શેરી, ગ્રીન ચોક ખાતે આવેલા શ્રી કુબેરનાથ મહાદેવ મંદિરમાં જીજ્ઞેશભાઈ પંડ્યાના વ્યાસપીઠ સ્થાને શિવ મહાપુરાણ કથાનું આયોજન ડિસેમ્બરમાં તારીખ 13થી 21 સુધી કરવામાં આવ્યું છે. કથાનો સમય બપોરે 2:30થી સાંજે 6:30 કલાક સુધી રહેશે. આ કથાનો લાભ લેવા માટે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274