પરિવાર તથા મિત્રો સાથે ઘર જેવો જ સ્વાદ માણવાની શ્રેષ્ઠ જગ્યા : ક્વોલિટી અને ટેસ્ટમાં બન્નેમાં બેસ્ટ : પાર્ટી માટે પણ ઓર્ડર લેવામાં આવશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ટેસ્ટી ફૂડ ખાવું છે ? તો આવી જાવ જુના અને જાણીતા શિવ રેસ્ટોરન્ટમાં, અહીં પરિવાર તથા મિત્રો સાથે બપોરે ગુજરાતી થાળી અને સાંજે પાઉભાજી તથા ચાપડી ઊંધિયું ( તાવા)નો સ્વાદ માણવા જેવો છે.શિવ રેસ્ટોરન્ટ ( જામનગરવાળા) મહેન્દ્રનગરમાં નવા રંગરૂપ સાથે કાર્યરત થઈ ગયું છે. જ્યાં ઘર જેવો જ ટેસ્ટ માણી શકાશે. વધુમાં અહીં શુભ પ્રસંગમાં તથા પાર્ટીના ઓર્ડર પણ સ્વીકારવામાં આવશે. અહીંનો ટેસ્ટ એક વખત માણવા જેવો છે. તો પરિવાર કે મિત્રો સાથે આજે જ પધારો.શિવ રેસ્ટોરન્ટ(જામનગરવાળા)7-8, બિલ્વા ટ્રેડ હબ,મહેન્દ્રનગર ચોકડી,જેતપર પીપળી રોડ,મહેન્દ્રનગર, મોરબી-2અરવિંદભાઈ પટેલ9428126276વિવેકભાઈ પટેલ9722053520