મોરબી : સર્વે સનાતની હિન્દુ સમાજ માટે હિન્દુ સંગઠનો દ્વારા શાસ્ત્ર અને શસ્ત્ર કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ત્યારે 8 એપ્રિલના રોજથી આ કેન્દ્રનો પ્રારંભ થશે અને આ કેન્દ્ર દર શનિવારે સાપ્તાહિક કરવામાં આવી રહ્યું છે. દર શનિવારે 9 થી 11 વાગ્યા સુધી આ કેન્દ્ર ચાલશે.મોરબીના શનાળા રોડ પર કાયાજી પ્લોટ 8 ખાતે બ્રહ્માકુમારી આશ્રમ સામે આ કેન્દ્ર શરૂ થશે જેમાં સર્વે સનાતની હિન્દુ યોદ્ધાઓ ભાઈઓને આ કેન્દ્રમાં શાસ્ત્ર અને શસ્ત્ર શીખવા માટે જોડાવવા આહવાન કરાયું છે. વધુ માહિતી માટે કમલેશભાઈ બોરીચા મો.નં. 9099010005, નેવિલભાઈ પંડિત મો.નં. 9429471701, હિતુભા ઝાલા મો.નં. 9825219269, ભાવિનભાઈ ઘેલાણી મો.નં. 9925496488, ઇશ્વરભાઈ કંજારિયા મો.નં. 7069312575, જીલેશભાઈ કાલરીયા મો.નં. 9924888788 પર સંપર્ક કરવા જણાવાયું છે.