મોરબી : મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમના દિવસે શરદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવ કાર્યક્રમ શરદ પૂર્ણીમાની રઢીયાળી રાત્રે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ આગામી તા. 20ને બુધવારે રાત્રે 9 કલાકે પરશુરામ ધામ, નવલખી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યો છે. તેમ પ્રમુખ નિરજભાઈ ભટ્ટ, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પી. જોષી અને ધ્યાનેશભાઈ બી.રાવલની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..