મોરબી : મોરબી નિવાસી શાંતિલાલભાઈ હરીરામ માણેક (ઉં.વ. 65) (માણેક કોલ ડીપો એન્ડ સિઝન સ્ટોર) તે સચિનભાઈ માણેક અને હિતેશભાઈ માણેકના પિતા, હસમુખભાઈ માણેક, સ્વ. રાજેશભાઈ માણેક અને હરેશભાઈ માણેકના ભાઈનું તારીખ 2-5-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-5-2024 ને શનિવારના રોજ સાંજે 5 થી 6 વાગ્યા સુધી જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.