મોરબી : શક્ત શનાળા નિવાસી શાંતાબેન મોહનભાઈ કાંજીયા (ઉ.વ.92) તે નરશીભાઈ મોહનભાઈ કાંજીયાના બહેન, નરભેરામભાઈ તથા જગદીશભાઈના ફઈબાનું તા. 16-1-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 18-1-2025 ને શનિવારના રોજ સવારે 8:30 થી 10:30 કલાક દરમ્યાન પટેલ સમાજવાડી, શક્ત શનાળા ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 97265 02120/ 99092 02856