મોરબી : શનાળા નિવાસી મગનભાઈ કરશનભાઇ કુણપરા તે, નરેન્દ્રભાઈ મગનભાઈ (મો.નં. 9428344516)ના પિતા તથા જ્યંતીભાઈ રાઘવજીભાઈ કુણપરા (મો.નં. 9724599109) અને પ્રાણજીવનભાઈ ગાંડુભાઈ કુણપરા (મો.નં. 9429280656)ના કાકા તથા ભરતભાઇ દેવકરણભાઈ કુણપરા (મો.નં. 9925669970)ના મોટાબાપુનું તારીખ 14/12/2020ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું લૌકિકકાર્ય મુલત્વી રાખેલ છે. સગા-સ્નેહીઓ મોબાઈલ પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.