મોરબી : શનાળા નિવાસી હરખજીભાઈ લવજીભાઈ ચીખલીયા (ઉ.વ. 89), તે વિઠ્ઠલભાઈ (98259 13752), સુરેશભાઈ (97279 22401), અરવિંદભાઈ (78744 99639) અને જીતેન્દ્રભાઈ (73833 43284)ના પિતાશ્રી તેમજ મિતુલભાઈ (98258 08894)ના દાદાનું તા. 05/01/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.