મોરબી: મોરબીના શકત શનાળા નિવાસી રાહુલગીરી નૌતમગીરી ગોસ્વામી (મહંત શ્રી શકિત માતાજી મંદિર, ઉ.વ.41), તેમજ વૈશાલીબેન રાહુલગીરી (ઉ.વ 38) તેઓ નૌતમગીરી રતીગીરી(મહંત શ્રી શકિત માતાજી મંદિર)ના પુત્ર તથા પુત્રવધુ તથા ભવ્યગીરી, શ્રુતિ અને સાક્ષીના માતા-પિતા તથા પ્રવિણાબેન, ઈલાબેન, જાગૃતિબેનના ભાઈ-ભાભીનું તા. 06/04/2026ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા 09/04/2026ને ગુરુવારે સાંજે 04 થી 06 કલાકે તેમના નિવાસસ્થાન શ્રી શકિત માતાજી મંદિર, ગામ શકત શનાળા (મોરબી) ખાતે રાખેલ છે.