મોરબી : શક્ત શનાળા નિવાસી રસિકલાલ શાંતિલાલ લવા (ઉ.વ.82)નું તા. 25-8-2025ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 28-8-2025ને ગુરુવારના રોજ સાંજે 4 કલાકે દરમ્યાન તેમના નિવાસ સ્થાન શક્ત શનાળા ખાતે રાખવામાં આવ્યું છે. રમેશભાઈ લવા મો. નં. 9979286281, ધીરેન્દ્ર લવા મો. નં. 9879871281, કેતન આર. લવા મો. નં. 9825995550, સંજય લવા મો. નં. 9712213256