શક્ત શનાળા : શક્ત શનાળા નિવાસી પ્રવીણભાઈ કરશનભાઈ પાડલીયા તેઓ ભુદરભાઈ અને અશ્વિનભાઈના ભાઈ તથા ગૌરવભાઈના પિતાનું તા.21-12-2025ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 25-12-2025ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન તેમના નિવાસ સ્થાને શક્ત શનાળા ખાતે રાખવામાં આવેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.