મોરબી : શક્ત શનાળા નિવાસી ઇશ્વરદાન વલ્લભદાસ કુબાવત (ઉ.વ.68) તે પંકજભાઈ અને રવિભાઈના પિતાનું તા. 10-1-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 13-1-2025 ને સોમવારના રોજ બપોરે 3 થી 5 કલાક દરમ્યાન રામજી મંદિર, શક્ત શનાળા ખાતે રાખવામાં આવ્યું છે.