મોરબી : શક્ત શનાળા નિવાસી ગૌરીબેન હરજીવનભાઈ ભટાસણા (ઉ.વ.65) તે હરજીવનભાઈના પત્ની, ગોપાલભાઈ, પ્રેમજીભાઈ અને પ્રભુભાઈના ભાભીનું તા. 16-6-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 19-6-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન નંદભૂમિ એપાર્ટમેન્ટ, શક્ત શનાળા ખાતે રાખવામાં આવ્યું છે.