મોરબી : શક્ત સનાળા ગામના નિવાસી બાવરવા મગનભાઈ નારણભાઈ (ઉ.વ.72) તે લાભુબેનના પતિ, નીતિનભાઈના પિતા, મનિષાબેનના સસરા, કાર્તિકભાઈના દાદાનું તા. 22ને શનિવારે અવસાન થયું છે.