મોરબી : શક્ત-શનાળા નિવાસી જયાબેન માધવજીભાઈ કાંજીયા (ઉ.વ.૭૪), તે નરેન્દ્રભાઈ માધવજીભાઈ કાંજીયા (મો. ૯૮૭૯૨ ૨૪૭૮૦), નરેશભાઈ માધવજીભાઈ કાંજીયા (મો. ૯૭૨૭૨ ૩૨૯૯૯)ના માતા તથા સાગર નરેન્દ્રભાઈ કાંજીયા, ધીમંત નરેન્દ્રભાઇ કાંજીયા, વિવેક નરેશભાઈ કાંજીયાના દાદીનું તા. ૧૬/૩/૨૦૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. કાંજીયા પરિવારે સગાસંબંધીઓને ટેલીફોનિક શોક સંદેશો પાઠવવા વિનંતી કરેલ છે.