મોરબી : મોરબીના દલવાડી સર્કલ પાસે ભૂગર્ભ ગટરની કુંડી ખુલ્લી હાલતમાં છે. ઢાંકણા વગરની આ ખુલ્લી કુંડી કોઈ દુર્ઘટના સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે મહાપાલિકા દ્વારા આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.