મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બરવાળા ગામે રબારીવાસમાં દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી (૧) સંતોષભાઇ ગગજીભાઇ દેલવાણીયા, રહે-બરવાળા (૨) રાયધન પ્રેમજીભાઇ કુંઢીયા, રહે-ભીમસર, મોરબી (૩) મુકેશભાઇ બાબુભાઇ દેલવાણીયા રહે-બરવાળા (૪) ખેતાભાઇ પ્રેમજીભાઇ કુંઢીયા રહે- ભીમસર, મોરબી (૫) અનીલ બંશીભાઇ દેલવાણીયા, રહે-બરવાળા (૬) વિપુલભાઇ રઘુભાઇ મંદરીયા, રહે-ભીમસર અને (૭) વિશાલ મુકેશભાઇ કુંઢીયા રહે-ભીમસર વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 26,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.