કુલ 735 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી મોરબી : આજરોજ ધોરણ-12 બોર્ડની સામાન્ય પ્રવાહમાં લેવાયેલ પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં 735 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.તેમજ 7 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. મોરબીમાં ધોરણ-12 બોર્ડની સામાન્ય પ્રવાહમાં લેવાયેલ સંગીતની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના કુલ 742 વિદ્યાર્થીઓમાંથી 735 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.તેમજ 7 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.