મોરબી : મોરબી શહેરના વણકરવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી (1) રોમનસિંહ ઓમપ્રકાશ પાલ ધંધો-મજુરી રહે-નવલખી રોડ, નિલકંઠ રેસીડન્સી (2) ત્રીલોકસિંઘ દર્શંનસિંગ સેગર રહે-નવલખી રોડ, યમુનાનગર (3) બ્રજમોહનભાઇ પ્રહલાદભાઇ સુથાર રહે-નવલખી રોડ,નિલકંઠ રેસીડન્સી (4) રૂશ્તમસિંહ મહેન્દ્રસિંહ સેગર રહે-યમુનાનગર (5) અતુલસિંઘ રામપ્રકાશસિંગ તોમર રહે-રબારીવાસ (6) અનુરાગસિંગ પરાગસિંગ સેગાર રહે.વણકરવાસ અને (7) અમીતભાઇ રમેશભાઇ સેગાર રહે. વણકરવાસ વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,200 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.