સેવા સદનમાં રજિસ્ટ્રાર કચેરીમાં ગાયોનો જમેલો મોરબી : લાલબાગ સેવા સદન મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ગાયો અને ગૌવંશ નો સતત આવરો-જાવરો વધ્યો છે. ત્યારે આ નજારાથી સેવાસદનમાં રમૂજ ફેલાઈ હતી હતી કે રાજકીય આખલાઓ એ હવે ગૌચર કે ખરાબાની જમીન ન છોડતા ગૌવંશ જાણે દસ્તાવેજ કરાવવા આવતી હોય તે રીતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં અડીંગો જમાવી રહી છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='8834,8835,8836']