મોરબી : જાણો... 4 સપ્ટેમ્બર, શુક્રવાર બપોરે 12 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ... 1. મચ્છુ-2 ડેમ, 1938 ક્યુસેકની જાવક, 2 દરવાજા 1.5 ફૂટ ખુલ્લા 2. મચ્છુ-3 ડેમ, 2192 ક્યુસેકની જાવક, 2 દરવાજા 1.25 ફૂટ ખુલ્લા 3. ઘોડાધ્રોઇ ડેમ, 0 ક્યુસેકની જાવક 4. ડેમી-3 ડેમ, 1142 ક્યુસેકની જાવક, 1 દરવાજો 1.5 ફૂટ ખુલ્લો 5. ડેમી-1 ડેમ, 710 ક્યુસેકની જાવક, 0.05 મી. ઓવરફ્લો 6. ડેમી-2 ડેમ, 1142 ક્યુસેકની જાવક, 1 દરવાજો 1.5 ફૂટ ખુલ્લો 7. બંગાવડી ડેમ, 130 ક્યુસેકની જાવક, 0.05 મી. ઓવરફ્લો 8. મચ્છુ-1, 1707 કયુસેકની જાવક, 0.12 મી. ઓવરફ્લો 9. બ્રાહ્મણી-1 ડેમ, 0 ક્યુસેકની જાવક 10. બ્રાહ્મણી-2 ડેમ, 202 કયુસેકની જાવક, 1 દરવાજો 0.25 ફૂટ ખુલ્લો