25થી 60 વર્ષના લોકોની ફિટનેશ માટે ખાસ સવારે 6:30થી 8:30 વાગ્યા સુધી સિનિયર પ્લેયર્સ માટે પ્રોફેશન ક્રિકેટ પ્રેક્ટિસ બેચ શરૂ થશે બાળકો ઉનાળામાં વેકેશનમાં સમયનો વ્યય ન કરે અને ક્રિકેટમાં આગળ વધે તેવા હેતુથી ખાસ સમર બેચનું આયોજન મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સૌપ્રથમ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી અત્યાધુનિક સગવડતા ધરાવતી રિયલ ક્રિકેટ એકેડમીમાં સિનિયર બેચ અને સમર કેમ્પનો પ્રારંભ થશે. જેનું વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. મોરબીમાં રાધેકૃષ્ણ ફાર્મ પાસે એસપી રોડ ઉપર આઇકોન રેસિડેન્સીથી આગળ 11.5 વીઘા જેવા વિશાળ એરિયામાં રિયલ ક્રિકેટ એકેડમી કાર્યરત છે. છેલ્લા ઘણા સમયથી મોરબીમાં માંગ ઉઠેલી હતી કે સવારમાં ફિટનેશના બેઇઝ પર ક્રિકેટ રમવા માટે એકેડમી જોઈન કરવી છે. જેને ધ્યાને લઇ અહીં 25થી 60 વર્ષના લોકો માટે તા. 13 માર્ચથી એક બેચ ચાલુ કરવામાં આવનાર છે. જેનો ટાઈમિંગ 6:30થી 8:30નો રહેશે. આ બેચમાં બિઝનેશમેન, ડોક્ટર, બેન્ક ઓફિસર વગેરે પ્લેયર્સ પ્રેક્ટિસ કરી શકશે. વધુમાં અહીં બાળકોના સમર વેકેશનને ધ્યાને લઈને સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 9થી 11 અને સાંજે 5 થી 7 છે. આ કોચિંગ કેમ્પ વિશાલભાઈ ભીમાણી પોતે જ કરવાના હોય, મોરબીના ભવિષ્ય એવા ક્રિકેટ લવર્સ પ્લેયર્સને સમર કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. લિમિટેડ સીટ્સ હોવાથી ઝડપથી પોતાનું નામ રજીસ્ટર કરાવવા અનુરોધ વધુ માહિતી માટે વિશાલભાઈ ભીમાણી મો.નં. 9099874002 કેતનભાઈ દલસાણીયા મો.નં. 9998313885