[gallery size='full' td_select_gallery_slide='slide' ids='37151,37152'] મોરબી : રંગ, રોશનીના પર્વ દિપાવલીમાં મોરબી અપડેટ તમામ વાચકો માટે લાવ્યું છે સેલ્ફી વિથ રંગોલી, આપ આપના ઘર, ઓફીસ, ફેકટરીના આંગણે બનાવો મસ્ત મજાની રંગોળી અને રંગોળી સાથે આપનો અને પરિવારજનોની સેલ્ફી પાડી મોકલી આપો મોરબી અપડેટના વોટ્સએપ નંબર 9227432274 ઉપર.... અને સમગ્ર વિશ્વને બતાવો આપની બનાવેલી રંગોળી....સેલ્ફી વિથ રંગોલી !