મોરબી : સીમા જાગરણ મંચ સાગર ભારતી - મોરબી જિલ્લા દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મોરબીમાં રાષ્ટ્રભાવના જાગૃતિ તથા સર્વાંગી વિકાસ માટે કાર્યરત સીમા જાગરણ મંચ સાગર ભારતી દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશભક્ત બંધુઓ માટે કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમ 26 જુલાઈના રોજ સવારે 9 કલાકે સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે, નવા બસ સ્ટેશન ગેટ-2ની સામે યોજાશે. જેમાં ભૂતપૂર્વ આર્મી મહાદેવભાઈ ચીખલીયા અને સુરેન્દ્રભાઇ બારેજીયા ઉપસ્થિત રહેશે. આયોજકોએ દેશભક્તોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે. વધુ વિગત માટે રાજેશભાઈ એરણીયાનો મો. 80004 67236 પર સંપર્ક કરી શકાશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..