મોરબી : મોરબીની મહેશ હોટેલમાં આવતીકાલે તા.29ને શુક્રવારે સવારે 11થી 1 દરમિયાન રિજનલ ઇન્વેસ્ટર સેમિનાર યોજાનાર છે. જેમાં સ્પીકર તરીકે કાર્તિક બાવીસી વક્તવ્ય આપવાના છે. આ સેમિનાર નિઃશુલ્ક છે. જેમાં ભાગ લેવા માટે મો.નં.9825996930 ઉપર આખું નામ લખી મેસેજ કરીને નોંધણી કરાવવાની રહેશે. દરેક લોકોએ 10:30 કલાકે એન્ટ્રી મેળવી લેવાની રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.