https://youtu.be/n0Sh_8HkC1U મોરબી : વાવાઝોડા બીપરજોયની અસર તળે હાલમાં મોરબીમાં ભારે તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે મોરબી નજીક આવેલ મચ્છુ - 2 ડેમમા પણ દરિયા જેવો નજારો જોવા મળી રહ્યો છે. ભારે પવનને કારણે મચ્છુ - 2 ડેમમાં પાણી દરિયાની જેમ હિલોળા લઈ રહ્યું છે.