હળવદ : હળવદ પંથકમાં પણ સાંજના અરસામાં વરસાદી માહોલ છવાયો છે. હળવદ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા પડ્યા છે. કમોસમી છાંટાથી ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.