23 વર્ષ જુના ક્રિષ્ના મોટર્સનું નવુ સાહસ, શહેરમાં બે શો-રૂમ કાર્યરત : ઇ-બાઇકની ખરીદી પહેલા એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી સરકાર દ્વારા ઇ-બાઇક ઉપર રૂ. 12000ની સબસીડી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પેટ્રોલવાળા ટુ- વ્હીલરને કહી દયો અલવિદા...કારણકે શહેરમાં બે જગ્યાએ શો-રૂમ ધરાવતા ક્રિષ્ના ઓટો દ્વારા ઇ-બાઈકના બે જબરદસ્ત મોડેલ મોરબીની માર્કેટમાં મુકવામાં આવ્યા છે. તો એક વખત અવશ્ય શો-રૂમની રૂબરૂ મુલાકાત લ્યો અને આ બન્ને મોડેલની ટેસ્ટ ડ્રાઇવ પણ લ્યો. મોરબીના લાતી પ્લોટમાં 24 વર્ષ જુના ક્રિષ્ના મોટર્સ ( Lovato Gas kit ) દ્વારા ક્રિષ્ના ઓટોના નામે નવું સાહસ શરૂ કરવામાં આવ્યું છે. ક્રિષ્ના ઓટો રવાપર ખાતે ઉમા હોલની બાજુમાં તથા સામાકાંઠે સર્કિટ હાઉસ એરિયામાં વિકાસ ચેમ્બરમાં એમ બે બ્રાન્ચ ધરાવે છે. અહીં Battre ( battre electric mobility pvt. ltd.) કંપનીના ઇ-બાઇક મળે છે. આ કંપની જયપુરની છે. જે 60 કિમિની રેન્જ અને 90 કિમિની રેન્જ વાળું મોડેલ બનાવે છે. આ ઇ-બાઇકમાં સસ્પેન્સ મારુતિ કંપનીમાં જે વપરાય છે તે વપરાય છે. આ બાઇક પાર્કિગ મોડ અને ક્રુઝ કંટ્રોલ સહિતની સવલત ધરાવે છે. આ કંપની ટોપ 10માં સ્થાન ધરાવે છે. જો આપ ઇ-બાઇક વસાવવાનું વિચારી રહ્યા હોય, સરકાર પણ ઇ-બાઇક ઉપર રૂ. 12000ની સબસીડી આપી રહી છે. તો જલ્દી કરો... એક વખત અવશ્ય આ શોરૂમની મુલાકાત લ્યો. બ્રાન્ચ -1 રવાપર, ઉમા હોલની બાજુમાં, મોરબી-1 હિરેનભાઈ પટેલ મો.નં. 9913217070 બ્રાન્ચ -2 વિકાસ ચેમ્બર, સર્કિટ હાઉસ એરિયા, મોરબી-2 શૈલેષભાઇ પટેલ મો.નં..7702171777