પીવીસી ફર્નિચરના અનેક ફાયદાઓ, આકર્ષક લુકની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ પણ : ફર્નીચર ઉપર 10 વર્ષની વોરંટી મોરબી ( પ્રમોશન આર્ટિકલ) : હવે લાકડાના ફર્નિચર ને કહો અલવિદા કારણકે પીવીસીનું આકર્ષક ફર્નિચર હેવન પીવીસી ફર્નિચરમાંથી બનાવો અને આ ફર્નીચર ઉપર 10 વર્ષની વોરંટી પણ મેળવો. તો આજે જ વોટર પ્રુફ, ઉધયપ્રુફ સહિતના અનેક ફાયદા સાથે લુકમાં આકર્ષક એવુ પીવીસી ફર્નીચર બનાવવાનો ઓર્ડર આપો. મોરબીના ઉમિયા સર્કલ પાસે ગેલેક્સી પ્લાઝામાં પહેલા માળે શોપ નં. 7/8માં હેવન પીવીસી ફર્નીચર કાર્યરત છે. અહીં ઓર્ડર મુજબ કાકા પીવીસીના દરવાજા તેમજ પીવીસી ફર્નીચર બનાવી આપવામાં આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે. ઉપરાંત તે લાકડાના ફર્નિચર કરતા સસ્તું છે. હેવન પીવીસી મોરબીમાં કાર્યરત છે ખાસ મોરબીવાસીઓને આધુનિક અને ગુણવત્તાયુક્ત ફર્નીચર બનાવી આપવાના ધ્યેય સાથે મોરબીમાં ફર્નીચરના કામ રાખવામાં આવે છે. આ સાથે અહીંથી 10 વર્ષની વોરંટી સાથે ફર્નિચર કરી આપવામાં આવે છે. તો બીજા ફર્નીચરનો આગ્રહ શુ કામ રાખવો જોઈએ ? વધુ વિગત માટે મિલનભાઈ 9016363036, હાર્દિકભાઈ મો.9687452757, રવિભાઈ મો.9687143838નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.