કોઈ પણ વસ્તુની ખરીદી કરો અને શ્યોર ગિફ્ટ, રૂ. 4500 સુધીનું વાઉચર અને લક્કી ડ્રોમાં ભાગ લેવાનો મોકો મેળવો મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : આ દિવાળીએ ઓનલાઇન શોપિંગને હવે બાય બાય કહી દો, કારણકે મોરબીના જુના મહાજન ચોક ખાતે આવેલ MI સ્ટોરમાં ઓનલાઇન કરતા પણ ચડિયાતી બમ્પર ઓફર્સ ઓફલાઇન ખરીદી ઉપર આપવામાં આવી રહી છે. તો આજે જ પધારો અને મનભરીને શોપિંગની મજા માણો. મોરબી શહેરમાં જુના મહાજન ચોક ખાતે આવેલ જિલ્લાના પ્રથમ MI સ્ટોરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમકે ટીવી ( 32'થી 75') હાજર સ્ટોકમાં, મોબાઈલની વિશાળ રેન્જ, ટ્રિમર, વાયરલેસ વાયફાય કેમેરા, બ્લુટુથ, હેડફોન, ચાર્જર, કેબલ, રાઉટર, પાવર બેંક, શૂઝ, લેપટોપ, રોબોટ સફાઈ મશીન, સાઉન્ડ બાર, એર પ્યોરીફાયર વગેરે ઓનલાઇન ભાવે મળશે.વધુમાં અહીં તમામ વસ્તુઓ ઉપર શ્યોર ગિફ્ટ, રૂ. 4500 સુધીના વાઉચર તેમજ દિવાળીના દિવસે બમ્પર ડ્રો જેમાં હોન્ડા એમેઝ કાર, બીએમડબ્લ્યુ બાઇક જેવા ઇનામોની વણઝાર થશે. આ ઓફર ટૂંક સમય માટે જ છે. તો આજે જ પધારો. વધુ વિગત માટે મો.નં. 8470022222 અથવા 9586095760નો સંપર્ક કરો. ફાઈવ સ્ટાર રેટિંગ આપો અને આપ જીતી શકો છો મોબાઈલ સેનિટાઇઝર MI સ્ટોર મોરબીના ફેસબુક અને ઇન્સ્ટા પેઈજ લાઈક કરનાર ગ્રાહકો માટે 1થી 4 નવેમ્બર ધમાકા ઓફર 11X 6/128 : ફક્ત રૂ. 25,700* MI ઓનલાઇન પ્રાઈઝ : રૂ. 28,000 11X 8/128 : ફક્ત રૂ.27,500* MI ઓનલાઇન પ્રાઈઝ : રૂ. 30,000 11X Pro 8/128 : ફક્ત રૂ. 34,100* MI ઓનલાઇન પ્રાઈઝ : રૂ. 40,000 ફેસબુક https://www.facebook.com/MISTOREMORBI/ ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/invites/contact/?i=bt8p011kpbj1&utm_content=l9bpwck