મોરબી : મોરબી સુપર ટોકીઝ સામેથી સીટી એ ડિવિઝન પોલીસે સવજીભાઈ નરસીભાઈ પરમાર ઉ.63 નામના વૃદ્ધને વરલી મટકાના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5,500 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.