મોરબી : ટંકારા તાલુકાના હીરાપર ગામને સ્વ. નંદલાલભાઈ કેશવજીભાઈ સવસાણીના પરિવારજનો દ્વારા વૈકુંઠ રથ (સબવાહિની) અર્પણ કરવામાં આવ્યો છે. આજે મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે સવસાણી પરિવાર દ્વારા આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.