માળિયા (મિયાણા) : મૂળ રામપર (નવા નાગડાવાસ) નિવાસી સવાભાઈ દેવરાજભાઈ ડાંગર તે ચંદુભાઈ (મો. નં. 98251 94187), પ્રભાતભાઈ (9978967567), નારણભાઈ (9925304174) અને અમુભાઈ (9825394274)ના પિતાનું તા. 12-4-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 14-4-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 11 કલાક દરમ્યાન મૂળ રામપર (નવા નાગડાવાસ) તા. માળિયા (મિયાણા) ખાતે રાખવામાં આવ્યું છે.