કોઈ પણ જાતનો તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોડ, ચિકનગુનિયા, ઝેરી કમળો, કોરોના પછીની તકલીફ, ફેફસાના ઈન્ફેક્શન, પેશાબમાં બળતરા અને રસી, ફેફસા અને મણકાનો ટીબી અને ટીબીની ગાંઠ, એઇડ્સ , મગજનો તાવ અને ટીબી, આઇસીયુમાં થતા ગંભીર ઈન્ફેક્શન સહિતની સમસ્યાઓનું સચોટ નિદાનમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્રના સૌપ્રથમ તાવ અને ક્રિટિકલ ઈન્ફેકશનના નિષ્ણાંત ડો. કૃતાર્થ કાંજીયા આગામી શુક્રવારે પોતાના વતન મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તો આ ઓપીડીનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓને એપોઈટમેન્ટ લેવા જણાવાયું છે.રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપતા ડો. કૃતાર્થ કાંજીયા ( ટ્રોપ મેડ એન્ડ ઇન્ફેકશીયસ ડીસીઝ એક્સપર્ટ, ડીએનબી- ઇન્ટર્નલ મેડિસિન એફએનબી- ઇન્ફેકશિયસ ડિસીઝ -પીડી હિન્દુજા, મુંબઈ) તા. 18 જુલાઈને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 દરમિયાન મોરબીમાં શનાળા મેઈન રોડ ઉપર ઉમિયા હોલ સામે બીજા માળે c/o એપલ હોસ્પિટલમાં આવેલ ડો. જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં ખાસ ઓપીડી યોજશે.કોઈ પણ જાતનો તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોડ, ચિકનગુનિયા, ઝેરી કમળો, કોરોના પછીની તકલીફ, ફેફસાના ઈન્ફેક્શન (ન્યુમોનિયા), પેશાબમાં બળતરા અને રસી, ફેફસા અને મણકાનો ટીબી અને ટીબીની ગાંઠ, એચઆઇવી ( એઇડ્સ), ચામડીના ઈન્ફેકશન, મગજનો તાવ અને ટીબી, હાડકા, સ્નાયુ અને સાંધાના ઇન્ફેકશન, લોહીમાં ઈન્ફેક્શન ( સેપ્સીસ), ફૂગથી થતા ઈન્ફેકશન (મ્યુકરમાઈકોસીસ એરપર્જીલોસીસ), આઇસીયુમાં થતા ગંભીર ઈન્ફેક્શન સહિતની સમસ્યાઓનું નિદાન તથા સારવાર આ ઓપીડીમાં કરવામાં આવશે. ડો. કૃતાર્થ કાંજીયા મોરબીના બગથળા ગામના વતની છે. તેઓએ તાવ અને ઈન્ફેકશનની ઉચ્ચ પદવી મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાંથી મેળવી છે. હવે તેઓ દર મહિનાના ત્રીજા શુક્રવારે પોતાના વતન મોરબીમાં સેવા આપવાના છે. ઓપીડી તા.18 જુલાઈસ્થળ : સ્પર્શ ક્લિનિક સમય : સાંજે 5થી 6 એપોઈટમેન્ટ માટેફો.નં. 02822 226665વધુ વિગત માટે મો.નં. 98989 00079