ડો. નિશાંત રાઠોડ દર મહિનાના ચોથા ગુરુવારે સરદારનગરમાં આવેલ નક્ષત્ર હોસ્પિટલમાં આપશે સેવા, આગામી 23મીએ સાંજે 4થી 7 દરમીયાન યોજાશે ઓપીડી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને બાળકોના મગજ અને જિનેટિક બીમારીઓ ( આનુવંશિક ખામીઓ)નું સચોટ નિદાન અને સારવાર હવે ઘરઆંગણે જ મળી રહેશે. શહેરના શનાળા રોડ ઉપર સરદારનગરમાં આવેલ *લ* નક્ષત્ર હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના જાણીતા એવા ડો. નિશાંત રાઠોડની ઓપીડીનું આયોજન આગામી ગુરૂવારના રોજ કરવામાં આવ્યું છે. ડો. નિશાંત રાઠોડે મુંબઈની ખ્યાતનામ જશલોક હોસ્પિટલમાંથી ન્યુરોલોજીનો અભ્યાસ કરેલ છે. અને SGPGI લખનઉમાંથી જિનેટિક( આનુવંશિક) વિકૃતિઓનો ઈલાજ માટેની સ્પેશિયલ પદવી મેળવેલ છે. સૌરાષ્ટ્ર કચ્છના *હજ્જાર* થી વધારે સંખ્યામાં દર્દીઓ પોતાની ખેંચ, વાઈ, આંચકી, આનુવંશિક વિકૃતિઓનો સફળતાપૂર્વક ઈલાજ કરાવી શકયા છે. તેઓ સચોટ નિદાન અને ઉપ્લબ્ધ સારવાર સફળતાપૂર્વક કરવા માટે ખુબજ જાણીતા છે. વધુ વિગત તથા એપોઇટમેન્ટ માટે 02822 222222 ઉપર સંપર્ક કરવો રાજકોટ ખાતે ન્યુરોવર્લ્ડ ક્લિનિક નામનું અત્યાધુનિક સેન્ટર જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર આપવા માટે ચલાવે છે. સરનામું ન્યુરોવર્લ્ડ ક્લિનિક ટાઈમ સ્કવેર-1, બીજા માળે, અયોધ્યા ચોક, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ એપોઇટમેન્ટ માટે મો.નં. 9510180117