36 વર્ષના અનુભવી તબીબ નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ- મોરબી બ્રાન્ચમાં મળી શકશે : મોરબીવાસીઓને હવે આંખની ઓપીડી તથા ઓપરેશન માટે રાજકોટનો ધક્કો નહિ થાયમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ આંખના સર્જન ડો.સાપોવડિયાને બતાવવા માટે હવે રાજકોટ ધક્કો નહિ ખાવો પડે. કારણકે હવે દર બુધવારે તેઓ મોરબીમાં પોતાની હોસ્પિટલમાં સેવા આપવાના છે.મોરબીમાં નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં હવેથી દર બુધવારે સૌરાષ્ટ્ર- કચ્છના પાયોનિયર આઈ સર્જન એવા 36 વર્ષના અનુભવી ડો. સાપોવડિયા સાંજે 5થી 7 સેવા આપવાના છે. જે અંતર્ગત તેઓની આગામી ઓપીડી તા.15ને બુધવારે યોજાનાર છે. તેઓ અહીં નિદાન તથા ઓપરેશન પણ કરવાના છે. આ સેવા મેળવવા મોરબીવાસીઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.નેત્રદિપ મેક્સવિઝન આઈ હોસ્પિટલપહેલો માળ, હરિઓમ -1, પુજારા ટેલિકોમની ઉપર, સરદારબાગની સામે,શનાળા રોડ, મોરબી02822-22022902822-464447