મોરબી : મોરબીમાં ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા ફ્રેન્ડ્સ નવરાત્રી 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપન સૌરાષ્ટ્ર ગ્રુપ ગરબા હરિફાઇ તા.07ને શનિવારે યોજાશે. જેમાં આકર્ષક ઇનામોની વણઝાર થશે. વધુ માહિતી માટે કામિનીબેન - 8160881525, નીલાબેન - 7016656649, બીનાબેન - 9265096805, ફાતિમાબેન - 9712968063નો સંપર્ક કરવા જણાવાયું છે.