હોસ્પિટલને સફળતા પૂર્વક બે વર્ષ પૂર્ણ થતાં બાળરોગ - નવજાત શિશુ, ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપીનો વિભાગ શરૂ : બે વિભાગના નિઃશુલ્ક નિદાન કેમ્પનો વધુમાં વધુ દર્દીઓને લાભ લેવા અપીલમોરબી ( પ્રામોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ સત્યમ હોસ્પિટલને સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ થઈને ત્રીજામાં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. જે નિમિત્તે હોસ્પિટલમાં કાયમ માટે નવા ત્રણ વિભાગો ઓર્થોપેડીક , નવજાતશિશું- બાળરોગ અને ફિઝિયોથેરાપી વિભાગનો શુભારંભ કરાયો છે. વધુમાં આજથી તા.31 ઓક્ટોબર સુધી ઓર્થોપેડીક અને નવજાતશિશું- બાળરોગ માટે ફ્રી નિદાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલમાં મેડીસીન વિભાગ, સર્જરી વિભાગ, જેરિયાટ્રિક (મોટી ઉંમરે થતાં રોગો) વિભાગ પણ રાબેતા મુજબ 24× 7 કાર્યરત રહેશે.હોસ્પિટલમાં સેવા આપતા નિષ્ણાંતો● ડો.ધર્મેશ ભાલોડિયાM.D. (Medicine)● ડો. પુનિત પડસુંબિયાMBBS/ MD ( Geriatric Physician)● ડો.ભાર્ગવ વસીયાણીMS (General and Laparoscopic surgery)● ડો.યોગેશ વઘાસિયા MB, DNB ( Ortho)● ડો.કરણ સરડવાMD ( Pediatric)● ડો.દ્રષ્ટિ જોટણીયાB.P.T.( Physiotherapist)સત્યમ હોસ્પિટલખુશ્બુ હોસ્પિટલની સામે, પેટ્રોલ પંપની સામેની શેરી,સરદાર બાગની બાજુમાં, શનાળા રોડ, મોરબીફોન.નં.02822 222888મો.નં.9795222888