પટેલ ગ્રુપ આયોજિત એકઝીબિશન બે દિવસ ચાલશે : ખ્યાતનામ બાલાજી જવેલર્સ, RD રૂદ્ર જવેલર્સ, DPR જવેલરી, સી.મનસુખલાલ જવેલર્સ અને પોપ્યુલર્સ આર્ટ જવેલર્સનું એકથી એક ચડિયાતું કલેક્શન હશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પટેલ ગ્રુપ દ્વારા સ્કાય મોલમાં આગામી તા.28થી બે દિવસ મહારાની ડાયમંડ એન્ડ ગોલ્ડ જવેલરી એક્ઝિબિશનનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ ખ્યાતનામ જવેલર્સનું એકથી એક ચડિયાતું જવેલરી કલેક્શન સૌના મન મોહી લેશે.મોરબીના પટેલ ગ્રુપ દ્વારા તા. 28 અને 29 ઓક્ટોબર એમ બે દિવસ માટે સ્કાય મોલ ખાતે મહારાની ડાયમંડ એન્ડ ગોલ્ડ જવેલરી એક્ઝિબિશન એક્ઝિબિશન યોજાનાર છે. આ એક્ઝિબિશનનો સમય સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે. એક્ઝિબિશનમાં રાજકોટના ખ્યાતનામ બાલાજી જવેલર્સ, સુરતના RD રૂદ્ર જવેલર્સ, અમદાવાદના DPR જવેલરી, સુરતના સી.મનસુખલાલ જવેલર્સ અને રાજકોટના પોપ્યુલર્સ આર્ટ જવેલર્સ પોતાનું અદભુત કલેક્શન રજૂ કરશે.આ એક્ઝિબિશનમાં ખ્યાતનામ જવેલર્સની જવેલરી ઘરઆંગણે ખરીદવાની તક મળી રહી હોય સાથોસાથ વિશ્વસનીય એવા પટેલ ગ્રુપનું આયોજન હોય તો અહીં ખરીદીનો લ્હાવો લેવા અચૂક પધારો. વધુ વિગત માટે મો.નં. 7373747572 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.