કેમ્પમાં મગજ, માનસિક રોગ, સેક્સ સમસ્યા, વ્યસન મુક્તિ ઉપરાંત ડહાપણ દાઢ, જડબા, મોઢા અને દાંતની કોઈ પણ તકલીફનું ફ્રી ચેકઅપ કરી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ ઉપર કાર્યરત સત્વ હોસ્પિટલને આવતીકાલે તા.11 ફેબ્રુઆરીને મંગળવારના રોજ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. જે નિમિત્તે દર્દીઓ માટે કાલે ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પમાં હોસ્પિટલના ડો. ભવ્ય એસ. ભાલોડીયા (MD સાયક્યાટ્રી) દ્વારા મગજ, માનસિક રોગ, સેક્સ સમસ્યા, વ્યસન મુક્તિ ના દર્દીને ફ્રી કન્સલ્ટેશન આપશે. વધુમાં અહીં ડો.સપના બી. ભાલોડીયા ( BDS, MDS, ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલ સર્જરી) દ્વારા પણ ડહાપણ દાઢ, જડબા, મોઢા અને દાંતની કોઈ પણ તકલીફના દર્દીનું ફ્રી ચેકઅપ કરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ડો. સપના ભાલોડીયા મોરબીના સૌપ્રથમ અને એકમાત્ર ડહાપણ દાઢ અને જડબાના (MD OFMS) નિષ્ણાત છે. તો આ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવાનું ચૂકતા નહિસત્વ હોસ્પિટલ ક્રિષ્ના હોસ્પિટલ સામે, શનાળા રોડ, મોરબીમો.નં.99042 14418