પટેલ ગ્રુપ આયોજિત એકઝીબિશન ત્રણ દિવસ ચાલશે : બરોડાના ખ્યાતનામ SRD જવેલર્સ અને રાજકોટના સુપ્રસિદ્ધ પીના જવેલર્સનું એકથી એક ચડિયાતું કલેક્શન હશે : લાઈટ વેઇટમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ આભૂષણો હશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પટેલ ગ્રુપ દ્વારા હરભોલે હોલમાં આગામી તા.10 થી ત્રણ દિવસ મહારાણી ડાયમંડ એન્ડ ગોલ્ડ જવેલરી એક્ઝિબિશનનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બે ખ્યાતનામ જવેલર્સનું એકથી એક ચડિયાતું જવેલરી કલેક્શન સૌના મન મોહી લેશે.મોરબીના પટેલ ગ્રુપ દ્વારા તા. 10, 11 અને 12 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ માટે હરભોલે હોલ ખાતે મહારાણી ડાયમંડ એન્ડ ગોલ્ડ જવેલરી એક્ઝિબિશન એક્ઝિબિશન યોજાનાર છે. આ એક્ઝિબિશનનો સમય સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે. એક્ઝિબિશનમાં બરોડાના ખ્યાતનામ SRD જવેલર્સ અને રાજકોટના સુપ્રસિદ્ધ પીના જવેલર્સનું અદભુત કલેક્શન રજૂ કરશે. અહીં ખાસ લાઈટ વેઇટમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ કલેક્શન હશે.આ એક્ઝિબિશનમાં રિયલ ડાયમંડ કલેકશન, પોલકી ડાયમંડ કલેકશન, મોંઝો ડાયમંડ કલેકશન, રોઝ ગોલ્ડ કલેકશન, પ્રીમિયમ એન્ટિક કલેકશન અને પ્લેટિનિયમ કલેકશન હશે. એક્ઝિબિશનમાં ખ્યાતનામ જવેલર્સની જવેલરી ઘરઆંગણે ખરીદવાની તક મળી રહી હોય સાથોસાથ વિશ્વસનીય એવા પટેલ ગ્રુપનું આયોજન હોય તો અહીં ખરીદીનો લ્હાવો લેવા અચૂક પધારો.તા.10, 11 અને 12 ફેબ્રુઆરી સ્થળ : હરભોલે હોલ,સત્યમ પાન વાડી શેરી,સરદાર બાગ સામે,શનાળા રોડ, મોરબી(સવારે 10થી રાત્રે 10)મો.નં.7373747572