કુર્તિ, વન પીસ, ચોલી, જીન્સ, ટોપમાં લેટેસ્ટ ફેશનેબલ આઇટમોનું એકદમ નવું કલેક્શન : એક દિવસ માટે મળશે તમામ આઈટમો ઉપર 10%નું ડિસ્કાઉન્ટમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીનું જૂનું અને જાણીતું SASA NX હવે નવા રંગરૂપ સાથે નવા સરનામે કાર્યરત થયું છે. ત્યારે આ નવી જગ્યાએ આવતીકાલે મંગળવારે સ્પેશિયલ ઓફર પણ મુકવામાં આવી છે.મોરબીમાં રવાપર રોડ ઉપર બાપા સીતારામની ડેરીની સામે લીલાલેરની બાજુમાં SASA NX કાર્યરત હતું. જેનું સ્થળ ફર્યું છે. હવે તે રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન પાસે નાઇસ & ન્યુની સામે કાર્યરત થયું છે. અહીં કુર્તિ, વન પીસ, ચોલી, જીન્સ, ટોપમાં લેટેસ્ટ ફેશનેબલ આઇટમોનું એકદમ નવું કલેક્શન મુકવામાં આવ્યું છે. તેમાં પણ આવતીકાલે તા.11 નવેમ્બરને મંગળવારે દરેક ખરીદી ઉપર 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો પરિવાર સાથે અહીં શોપિંગ કરવા જરૂર પધારો.SASA NXનાઇસ & ન્યુ સામે, ચિકયા હનુમાનની પાસે,રવાપર રોડ, મોરબીમો.7621021699