કુર્તિ, વન પીસ, ચોલી, જીન્સ, ટોપમાં લેટેસ્ટ ફેશનેબલ આઇટમોનું એકદમ નવું કલેક્શન●10,000ની ખરીદી ઉપર 20% ઓફ●20,000ની ખરીદી ઉપર 30% ઓફ●30,000ની ખરીદી ઉપર 40% ઓફ●50,000ની ખરીદી ઉપર 50% ઓફમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના SASA NXને 2 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. આ ઓફર્સ ટૂંક સમય માટે જ છે તો, ખરીદી કરવા આજે જ પધારો.મોરબીમાં રવાપર રોડ ઉપર બાપા સીતારામની ડેરીની સામે લીલાલેરની બાજુમાં SASA NX કાર્યરત છે. જેનો ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. જે નિમિત્તે ધમાકેદાર ઓફર્સ શરૂ થઈ રહી છે. ઓફર્સમાં તમામ આઈટમો ઉપર 10થી લઈ 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં કુર્તિ, વન પીસ, ચોલી, જીન્સ, ટોપમાં લેટેસ્ટ ફેશનેબલ આઇટમોનું એકદમ નવું કલેક્શન છે. તો પરિવાર સાથે અહીં શોપિંગ કરવા જરૂર પધારો.SASA NXલીલાલેરની બાજુમાં,બાપા સીતારામની ડેરી સામે,રવાપર રોડ,મોરબીમો.નં. 83205 45193