માળિયા : માળિયા તાલુકાના સરવડ ગામે ચાલતા જુગાર ઉપર માળિયા પોલીસે દરોડો પાડીને જુગાર રમતા હમીરભાઈ બચુભાઇ, લવજીભાઈ રાઘવજીભાઈ, ચુડાભાઈ રામાભાઈને પકડી પાડી રૂ. 2790ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.