હળવદ: હળવદ તાલુકાની 62 ગ્રામ પંચાયતની યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં વિજેતા થયેલ અને સમરસ થયેલ 62 ગ્રામ પંચાયતના સરપંચોએ ચાર્જ સંભાળ્યો છે સાથે જ ઉપસરપંચની પણ વરણી કરવામાં આવી છે ત્યારે આવો જોઈએ હળવદ તાલુકાની કઈ ગ્રામ પંચાયતમાં ક્યા સરપંચે ચાર્જ સંભાળ્યો.? અને કોણ બન્યું ઉપસરપંચ.? સરપંચ અને ઉપ સરપંચની યાદી (1)નવા દેવળીયા સરપંચ- ઈશ્વરભાઈ રામજીભાઈ પટેલ:ઉપ સરપંચ- જ્યોસનાબા સિધ્ધરાજસિંહ પરમાર (2)ભલગામડા સરપંચ- લીલાબેન ભરતભાઈ ભરતભાઈ સરાવાડીયા:ઉપ સરપંચ- રઘુભાઈ બનેસંગભાઈ ભાટીયા (3)અજીતગઢ સરપંચ- નયનાબેન રજનીભાઇ પટેલ:ઉપસરપંચ સુનિલભાઈ બાબુભાઈ કુરિયા (4)ખેતરડી સરપંચ- દિલીપભાઈ નારણભાઈ કોળી:ઉપ સરપંચ- નાજાભાઇ પેથાભાઈ ભરવાડ (5)ગોલાસણ સરપંચ- ગૌરીબેન જેસીંગભાઇ સુરેલા:ઉપ સરપંચ- હમીરભાઇ નાજાભાઇ ભરવાડ (6)જોગડ સરપંચ-સુમીતાબેન રણજીતભાઈ સુરેલા:ઉપસરપંચ- સજનબેન દુદાભાઈ ઢવાણીયા (7)નવા અમરાપર સરપંચ- સંજયભાઈ રામજીભાઈ અદગામા:ઉપસરપંચ- કિશોરભાઈ ચતુરભાઈ ચાવડા (8)પ્રતાપગઢ સરપંચ- દિપકભાઈ વિઠ્ઠલભાઈ મોરતરિયા:ઉપસરપંચ-નરભેરામભાઈ વાઘજીભાઈ પટેલ (9)બુટવડા સરપંચ- લક્ષ્મીબેન જગાભાઈ ભરવાડ:ઉપસરપંચ- જસુબેન કિસ્મતભાઈ ઉડેચા (10)મીયાણી સરપંચ- અમૃતબેન હીરાભાઈ ઉપસરપંચ-છાયાબેનઅશ્વિનભાઈ (11)રાતાભેર સરપંચ- પ્રભુભાઈ પચાણભાઈ ઠાકોર:ઉપસરપંચ- કૈલાસબેન અનિલભાઈ ઠાકોર (12)રાયસંગપુર સરપંચ- મહેશભાઈ ઈશ્વરભાઈ દલવાડી:ઉપસરપંચ- રામુબેન વજાભાઈ રબારી (13)સમલી સરપંચ- રમેશભાઈ કેશવજીભાઇ પટેલ:ઉપસરપંચ- મનસુખભાઈ પ્રભુભાઈ પટેલ (14)સુખપર સરપંચ- શીતલબેન ભરતભાઈ લોદરીયા:ઉપસરપંચ- માલદેભાઈ રાણાભાઇ રબારી (15)સુરવદર સરપંચ- જયંતીભાઈ ઠાકરશીભાઈ ઠાકોર:ઉપ સરપંચ- રમેશભાઈ કરસનભાઈ પટેલ (16)સુંદરગઢ સરપંચ- મકનભાઈ પરસોતમ ભાઈ પરમાર:ઉપસરપંચ- પૂજાબેન ચરમારી (17)દિઘડીયા સરપંચ- મમતાબા હિતેન્દ્રસિંહ ઝાલા:ઉપસરપંચ- કનુભા ગોવિંદ ભા ગઢવી (18)ઘનશ્યામનગર સરપંચ- નિમિષાબેન તારબુંદિયા:ઉપસરપંચ- અનસોયાબેન કણજારીયા (19)ઈંગોરાળા સરપંચ- દક્ષાબેન ભુપેન્દ્રભાઈ પટેલ:ઉપસરપંચ- વસંતબા હરિત સિંહ ઝાલા (20) કવાડિયા સરપંચ- વાલજીભાઈ જાદુભાઈ ચારોલા:ઉપસરપંચ- નથુભાઈ ધારૂભાઈ ચાવડા (21)કેદારીયા સરપંચ- વિષ્ણુભાઈ જાદુભાઈ સિહોરા:ઉપસરપંચ- ભાવનાબેન રાયમલભાઈ ભરવાડ (22)ખોડ સરપંચ- કાજલબેન રમેશભાઈ ભરવાડ:ઉપ સરપંચ- હંસાબેન દિનેશભાઈ કોળી (23)ઘણાંદ સરપંચ- ભાવનાબેન સિંધવભાઈ કોપેણીયા:ઉપસરપંચ- મહેશ ભાઈ ચંદુભાઇ ડાભી (24) ઘનશ્યામપુર સરપંચ: રતનબેન ઘનશ્યામભાઈ જાદવ:ઉપસરપંચ- વસંતબેન ધીરુભાઈ ચૌહાણ (25)ધનાળા સરપંચ- કનુબા અનોપસિંહ ઝાલા:ઉપસરપંચ- લલીતાબેન ચંદુભાઈ સોનગરા (26)ચરાડવા સરપંચ- લક્ષ્મીબેન રતિલાલ ભાઈ પરમાર:ઉપસરપંચ-જોમીબેન મુન્નાભાઈ ભરવાડ (27)જુના અમરાપર સરપંચ-ગ્રામજનોને ખબર નથી..!! ઉપસરપંચ-વાશુભાઈ કરસનભાઈ દલવાડી (28)જુના દેવળીયા સરપંચ- વશરામભાઈ મૂળજીભાઈ સોલંકી:ઉપસરપંચ- પુષ્પાબેન પ્રવીણભાઈ પટેલ (29)ટીકર(રણ) સરપંચ- નીલમબેન એરવાડીયા:ઉપસરપંચ- દિલીપભાઈ દલવાડી (30)નવા માલણીયાદ સરપંચ- દલસુખભાઈ ઠાકરશીભાઈ પરમાર:ઉપસરપંચ- સુરજબેન ભીખાભાઈ પરમાર (31)મયુરનગર સરપંચ- ભાવેશભાઈ પોલાભાઈ આહીર:ઉપસરપંચ: લક્ષ્મીબેન દેવજીભાઈ (32)માથક સરપંચ- લીલાબેન વાઘજીભાઈ ઠાકોર:ઉપસરપંચ- આશાબેન કરસનભાઈ ભરવાડ (33)માલણીયાદ સરપંચ- રમતીબેન દલસુખભાઈ ઠાકોર:ઉપસરપંચ- દિનુબેન વનરાજભાઈ દેગામા (34)મેરૂપર સરપંચ- રાજુભાઈ વશરામભાઈ ખેર:ઉપસરપંચ- વિરમભાઇ ભગવાનભાઈ સોલંકી (35)વાકીયા સરપંચ- લીલાબેન બટુકભાઈ પટેલ:ઉપસરપંચ- શંકરભાઈ દેવશીભાઈ પટેલ (36)શીરોઈ સરપંચ- રાજભા જાડેજા:ઉપસરપંચ- હીરાબેન લખાભાઈ ભરવાડ (37)સાપકડા સરપંચ- નટુભાઈ કણજરીયા:ઉપસરપંચ- મહિપત ભાઈ ચાવડા (38)સુસવાવ સરપંચ- પૃથ્વીરાજ સિંહ ઝાલા:ઉપસરપંચ-સમતાબેન શીવાભાઈ ઠાકોર (39)સુંદરીભરવાની સરપંચ: જયંતીભાઈ પ્રજાપતિ:ઉપસરપંચ-ચંદુબેન સોલંકી (40)દેવીપુર સરપંચ- મનિષાબેન રમેશભાઈ સોનગરા:ઉપસરપંચ- મનોજકુમાર અમૃતલાલ રાજપરા (41)કોયબા સરપંચ- પ્રકાશબા દેવેન્દ્રસિંહ ઝાલા:ઉપસરપંચ- જસુબેન ભરતભાઇ રાજપૂત (42)કીડી સરપંચ- વસુબા મહિપતસિંહ ઝાલા:ઉપસરપંચ- અનિતાબેન રસિકભાઈ ઝાલોરીયા (43)પલાસણ સરપંચ- વિક્રમભાઈ કમાભાઈ વિઠલાપરા:ઉપસરપંચ-બિજલભાઈ રાજાભાઈ ભરવાડ (44)કડીયાણા સરપંચ- મુક્તાબેન રમેશભાઈ માકાસણા:ઉપસરપંચ- રૈયાભાઈ સવાભાઈ ભરવાડ (45)માનગઢ સરપંચ- પુષ્પાબેન વાસુદેવભાઈ સિણોજીયા:ઉપસરપંચ- અમરીબેન ઝલાભાઇ ભરવાડ (46)રાણેકપર સરપંચ- મનસુખભાઈ સોમચંદ ભાઈ બાબરીયા:ઉપસરપંચ- નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચા (47) રાયધ્રાં સરપંચ- ભરતભાઈ વસુભાઈ નંદેસરીયા:ઉપસરપંચ- ભાવુભાઈ શામજીભાઈ સડાણિયા (48)ચંદ્રગઢ સરપંચ- લીલાબેન ધરમશીભાઈ સોનગરા:ઉપસરપંચ-બાવલભાઈ સવજીભાઈ કણજરીયા (49)સરંભડા સરપંચ- અનિલભાઈ આવળદાન ગઢવી:ઉપસરપંચ-દેવુબેન રાજુભાઈ ભરવાડ (50)નવા ઘનશ્યામગઢ સરપંચ- ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ લોરીયા:ઉપસરપંચ- રાજેશભાઈ ચકુભાઈ ગોપાણી (51)માણેકવાડા સરપંચ- હંસાબેન વજાભાઈ કટોણા:ઉપસરપંચ-સેલાભાઇ પુનાભાઈ ભરવાડ (52)ચાડધ્રાં સરપંચ- સજનબા જગદીશભાઈ ગઢવી:ઉપસરપંચ- સુરેશભાઈ ચતુરભાઈ કોળી (53)ચીત્રોડી સરપંચ- જાંબુબેન વાઘજીભાઈ સારલા:ઉપસરપંચ- સનાભાઇ ખેતાભાઇ ભરવાડ (54)ડુંગરપુર સરપંચ- ભાનુબેન રૂપસંગભાઈ વિઠલાપરા:ઉપસરપંચ- કાળુભાઈ રઘુભાઈ આકરીયા (55)ઢવાણા સરપંચ- રંજનબેન ધીરૂભાઈ ઠાકોર:ઉપસરપંચ-ભીમાભાઇ ગેલાભાઈ રાઠોડ (56)પાંડાતિરથ સરપંચ- ગુલાબસિંહ રામભા રાજપુત: ઉપસરપંચ ધનાભાઈ કુંવરાભાઈ ભરવાડ (57)મયાપુર સરપંચ- નથુભાઈજગજીવનભાઈ કણજરીયા:ઉપસરપંચ- કાળુભાઈ જેરામભાઈ કણજરીયા (58)માનસર સરપંચ-હિતરાજસિંહ ઠાકરશીભાઈ ગોહિલ:ઉપસરપંચ- હીરાબેન ઘનશ્યામભાઈ રાઠોડ (59)રણમલપુર સરપંચ-પુનાભાઈ રાઠોડ ઉપસરપંચ- અસ્મિતાબેન અનિલભાઈ વરમોરા (60)નવા ઘાટીલા સરપંચ- મનસુખભાઈ શામજીભાઈ કૈલા:ઉપ સરપંચ- વિરજીભાઇ રેવાભાઈ કૈલા (61)નવા દેવળીયા સરપંચ- ઈશ્વરભાઈ રામજીભાઈ પટેલ:ઉપસરપંચ- જ્યોત્સનાબેન સિધ્ધરાજસિંહ પરમાર (62)ચુપણી સરપંચ-જીતુબેન રણછોડભાઈ ભરવાડ:ઉપસરપંચ- કરસનભાઇ પોપટભાઇ ઓળકિયા