ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આજે સરપંચ, ઉપ સરપંચ અને સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. લજાઈ ગ્રામ પંચાયતમાં બિનહરીફ સભ્યો, તથા ચૂંટાયેલા સરપંચ રાજુભાઈ વિઠલાપરા તથા ઉપસરપંચ રિંકલબેન મુકેશભાઈ વામજાએ આજે શપથ લીધા હતા. આ તકે સૌને હારતોરા કરીને આવકારમાં આવ્યા હતા.