મોરબી : મોરબીમાં મહાશિવરાત્રી નિમિતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લોકોને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના પર્વ નિમિતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.તા.1ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે વાસુદેવ ગૌશાળા,જુના ઘુંટુ ટોડ,સોરેંટો સિરામિકની બાજુમાં,ખોડાબાપાની વાડી,ત્રાજપર,મોરબી-2 ખાતે સંતવાણી રાખવામાં આવી છે.દલખુસભાઈ પ્રજાપતિ અને સોનલબેન ઠાકોર ભજનિક તરીકે ઉપસ્થિત રહેશે.આયોજક દેવજીભાઈ રામજીભાઈ વરાણીયા મો.98253 38617 અને ભવાનભાઈ દેવજીભાઈ વરાણીયા મો.98253 19617એ જાહેર જનતાને સંતવાણીનો લ્હાવો લેવા આમત્રંણ આપ્યું છે.